નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ કેલ્શિયમ$(p)$ ફેરેડોક્સિન
$(b)$ ફોસ્ફરસ$(q)$ $N_2$ ચયાપચય
$(c)$ આયર્ન (લોહ)$(r)$ વર્ધનશીલ પેશી
$(d)$ મેંગેનીઝ$(s)$ કોષરસસ્તર

  • A
    $(a-p), (b-q), (c-r), (d-s)$
  • B
    $(a-s), (b-r), (c-q), (d-p)$
  • C
    $(a-r), (b-s), (c-p), (d-q)$
  • D
    $(a-q), (b-p), (c-s), (d-r)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ વનસ્પતિમાં એકવાર સ્થાપિત થયા પછી પુનઃસ્થાનાંતરિત (remobilized) થતું નથી?

લઘુપોષકતત્વો (Micronutrients) એટલે:

રેડોક્સ પ્રતિક્રિયાઓ સાથે સંકળાયેલા ખનિજો કયા છે?

નીચે આપેલમાંથી કયું વિધાન અસત્ય છે?

વનસ્પતિઓ દ્વારા કાર્બનિક ખોરાકના સંશ્લેષણમાં સૂક્ષ્મ તત્વો (microelements) ની ભૂમિકા . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo